Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

હેલ્થકેરમાં 𝐔𝐀𝐄 વિશ્વમાં નંબર 𝟏 – 𝟏𝟎 ગ્લોબલ ઈન્ડિકેટરમાં મોટી જીત 🇦🇪

Share
Share

યુએઈએ આરોગ્ય ક્ષેત્રમાં વિશ્વસ્તરે ફરી એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. 2025ના ગ્લોબલ રેન્કિંગ મુજબ યુએઈએ 10 મહત્વપૂર્ણ હેલ્થકેર સ્પર્ધાત્મક સૂચકાંકોમાં વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આ પરિણામો 𝐒𝐮𝐬𝐭𝐚𝐢𝐧𝐚𝐛𝐥𝐞 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐆𝐨𝐚𝐥𝐬 𝐑𝐞𝐩𝐨𝐫𝐭, 𝐏𝐫𝐨𝐬𝐩𝐞𝐫𝐢𝐭𝐲 𝐈𝐧𝐝𝐞𝐱 અને 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐆𝐞𝐧𝐝𝐞𝐫 𝐆𝐚𝐩 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અહેવાલો પર આધારિત છે. આ ઉપરાંત યુએઈએ હેલ્થકેર સંબંધિત 7 અન્ય ક્ષેત્રોમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.
યુએઈની આ સફળતા પાછળ આધુનિક હોસ્પિટલો, મજબૂત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીન ટેક્નોલોજી અને વિશ્વસ્તરીય હેલ્થ પોલિસીઓનું મોટું યોગદાન છે. દેશ સતત 𝐀𝐈 આધારિત સેવાઓ, દર્દી સુરક્ષા અને ગુણવત્તાસભર સારવાર પર ભાર મૂકી રહ્યો છે.
વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવનારા ક્ષેત્રોમાં માતૃત્વ મૃત્યુદરનું અત્યંત ઓછું પ્રમાણ, ક્ષયરોગના ઓછા કેસ, જન્મ નોંધણીમાં 100% સિસ્ટમ, પ્રેગ્નન્સી કેર કવરેજ, હેલ્થકેર કવરેજ અને મીઝલ્સ રસીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
યુએઈએ સમયસર સ્ક્રીનિંગ, રોગોની વહેલી ઓળખ અને ઝડપી સારવાર માટે પણ અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જેના કારણે ગંભીર બીમારીઓ પર ઝડપથી કાબૂ મેળવવામાં સફળતા મળી રહી છે.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
યુએઈ આજે માત્ર વિકાસમાં નહીં, પરંતુ આરોગ્ય સુરક્ષામાં પણ વિશ્વ માટે આદર્શ મોડલ બની રહ્યું છે. 🇦🇪🏥🌍
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...

90%
UAE

સ્માર્ટ ન્યાય તરફ 𝐔𝐀𝐄નું વધુ એક મહત્વપૂર્ણ પગલું, 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐏𝐫𝐨𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐨𝐧એ રજૂ કરી 𝐀𝐈 પહેલ

સંયુક્ત આરબ અમીરાતે ન્યાય વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ...