Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.

About us

ABOUT US (English)

UAE Times Gujarati is a digital news platform dedicated to serving the Gujarati-speaking community in the UAE and across the world.

We deliver accurate, timely, and responsible news related to the United Arab Emirates in Gujarati, making essential information accessible and easy to understand. Alongside UAE-focused coverage, we also highlight significant news and developments from Gujarat and India that matter to the global Gujarati community.

At UAE Times Gujarati, we believe that news is not just about information — it is about awareness, responsibility, and trust. Our content is created with a strong commitment to factual accuracy, balance, and public interest.

We maintain a neutral and independent editorial approach, avoiding misinformation, sensationalism, and political bias. Our focus remains on community relevance, social well-being, development, and strengthening the cultural and economic connections between the UAE and Gujarat.

UAE Times Gujarati is an independent digital media initiative with a clear purpose:

To connect Gujaratis with the UAE through credible news, clarity, and confidence.

ABOUT US (Gujarati)

UAE Times Gujarati એ માત્ર એક ન્યૂઝ વેબસાઈટ નથી —
આ યુએઈમાં વસતા અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી સમુદાયની અવાજ છે.

અમે યુએઈની તાજી અને વિશ્વસનીય સમાચારને સરળ, સ્પષ્ટ અને જવાબદાર રીતે ગુજરાતીમાં રજૂ કરીએ છીએ, જેથી દરેક ગુજરાતી વાચક સુધી સાચી માહિતી સરળતાથી પહોંચે. સાથે સાથે, ગુજરાત અને ભારત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, વિકાસ, વેપાર, સંસ્કૃતિ અને સમુદાય સંબંધિત સમાચાર પણ અમે પ્રાથમિકતા સાથે રજૂ કરીએ છીએ.

UAE Times Gujaratiનો વિશ્વાસ એ સિદ્ધાંત પર આધારિત છે કે
સમાચાર માત્ર માહિતી નથી, પરંતુ જાગૃતિ અને જવાબદારી છે.
આથી, અમારું કન્ટેન્ટ તથ્ય આધારિત, સંતુલિત અને સમાજહિતમાં હોય તે રીતે તૈયાર કરવામાં આવે છે.

અમે રાજકીય પક્ષપાત, અફવાઓ અને સંવેદનશીલ ભ્રામક માહિતીથી દૂર રહીને,
જાહેર હિત, સામાજિક સુખાકારી અને ગુજરાત–યુએઈ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતી વાર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

UAE Times Gujarati એક સ્વતંત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે,
જેનો ઉદ્દેશ છે —
ગુજરાતીઓને યુએઈ સાથે જોડીને માહિતી, સમજ અને વિશ્વાસનું સેતુ બનાવવું.