Thu, Apr 09,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સથી શહેરમાં વૃદ્ધિની દિશા મજબૂત. ઉમ્મ અલ ક્વૈનમાં ટૂરિઝમ ડેવલપમેન્ટ માટે નવા પ્રોજેક્ટ્સ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત. | Fujairah : ફુજૈરાહમાં પોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં પ્રવૃત્તિ વધતા વ્યાપારને પ્રોત્સાહન. | Ras Al Khaimah :ટુરિઝમ અને રિયલ એસ્ટેટમાં વધતી માંગ સાથે રોકાણમાં વધારો. રસ અલ ખૈમાહમાં એડવેન્ચર ટૂરિઝમ અને રિયલ એસ્ટેટમાં રોકાણમાં વધારો થયો. | Ajman : અજમાનમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ શહેર વિકાસને આગળ ધપાવે છે. અજમનમાં નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા રહેણાંક અને ટ્રાન્સપોર્ટ સુવિધાઓમાં સુધારો થયો. | Sharjah : શારજાહમાં શિક્ષણ અને સંસ્કૃતિ પ્રોજેક્ટ્સમાં સતત વિકાસને મળ્યો વેગ. શારજાહમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઇવેન્ટ્સમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વધારો નોંધાયો. | Abu Dhabi : અબુધાબીમાં 2025માં 2.66 કરોડ મુલાકાતીઓ સાથે ટુરિઝમમાં રેકોર્ડ વૃદ્ધિ. Khalifa Universityએ RF-GPT લોન્ચ કરી AI ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું. આધુનિક ટેક્નોલોજી સાથે હેલ્થકેર સેક્ટરમાં ઝડપથી વિકાસ. અબુધાબી પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનાર 375 લોકોને ઝડપીને કડક કાર્યવાહી શરૂ કરી. | Dubai : દુબઈમાં નવી આર્થિક રાહત યોજનાઓથી બિઝનેસ અને હોટેલ સેક્ટરને મોટો સપોર્ટ. ADNOC Gasએ $3.6 બિલિયનનો રેકોર્ડ ડિવિડેન્ડ મંજૂર કર્યો. Guinness World Recordsમાં દુબઈ પોલીસની ડબલ સિદ્ધિ નોંધાઈ. “A Fine Way to Dine” કેમ્પેઇનથી ફૂડ ટુરિઝમને પ્રોત્સાહન. દુબઈમાં SME સેક્ટર 98% બિઝનેસ સાથે અર્થતંત્રની મજબૂત રીડ બની રહ્યું છે.
Internationational

મોંઘું યુદ્ધ, અનિશ્ચિત અંત — અમેરિકા દબાણમાં! 🇺🇸

Share
Share

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પ પર વધતા સવાલો.

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ઈરાન સામે લેવામાં આવેલા સૈન્ય પગલાં હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે.
કોંગ્રેસના ઘણા સભ્યો હવે પૂછે છે કે આ યુદ્ધનો અંત ક્યારે આવશે અને તેનો સ્પષ્ટ ઉદ્દેશ શું છે.
ત્રણ અઠવાડિયા પછી યુદ્ધનો અસર દેખાવા લાગી છે —
અમેરિકાના સૈનિકોનું જાનહાનિ, સૈંકડો ઘાયલ અને વધતા ખર્ચે ચિંતા વધારી છે.
👉 પેન્ટાગન તરફથી લગભગ $200 બિલિયનનો વધારાનો ખર્ચ પણ માંગવામાં આવ્યો છે, જે વિવાદને વધુ ગરમ કરી રહ્યો છે.
કેટલાક નેતાઓએ જણાવ્યું છે કે યુદ્ધ માટે સ્પષ્ટ રણનીતિ અને અંતિમ લક્ષ્ય હોવું જરૂરી છે.
જ્યારે ટ્રમ્પ તરફથી સંકેત મળ્યા છે કે ઓપરેશન ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે,
ત્યારે હજુ સુધી કોઈ સ્પષ્ટ “exit plan” સામે આવ્યો નથી.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ:
યુદ્ધ શરૂ કરવું સહેલું છે, પરંતુ તેનો અંત કેવી રીતે લાવવો — એ જ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
Internationational

યુદ્ધ વચ્ચે રાહત — 𝐔𝐒𝐀 અને 𝐈𝐑𝐀𝐍 વચ્ચે 𝟐 અઠવાડિયાનો સીઝફાયર 🌍🇺🇸 🇮🇷

મધ્યપૂર્વમાં રાહતના સંકેત — અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો સીઝફાયર...

90%
Internationational

𝐂𝐞𝐚𝐬𝐞𝐟𝐢𝐫𝐞માં ગેરસમજ — લેબનોન મુદ્દે નિવેદનોમાં વિસંગતતા🌍🇮🇱

સીઝફાયરનો પહેલો દિવસ — “લેબનોન તેમાં સામેલ નથી” ઇઝરાયલનો સ્પષ્ટ સંદેશ મધ્યપૂર્વમાં...

90%
Internationational

𝐓𝐫𝐮𝐦𝐩ની કડક ચેતવણી — “આજ રાત્રે સંસ્કૃતિ જોખમમાં” 🌍⚠️🇺🇸

𝐅𝐢𝐧𝐚𝐥 𝐔𝐥𝐭𝐢𝐦𝐚𝐭𝐮𝐦 𝐭𝐨 𝐈𝐫𝐚𝐧 𝐀𝐦𝐢𝐝 𝐄𝐬𝐜𝐚𝐥𝐚𝐭𝐢𝐧𝐠 𝐂𝐨𝐧𝐟𝐥𝐢𝐜𝐭 . “સમગ્ર સંસ્કૃતિ જોખમમાં” —...

90%
Internationational

𝐈𝐬𝐫𝐚𝐞𝐥 𝐖𝐚𝐫𝐧𝐬 𝐈𝐫𝐚𝐧𝐢𝐚𝐧𝐬 : “ટ્રેન અને રેલવે વિસ્તારથી દૂર રહો” ⚠️

𝐌𝐢𝐬𝐬𝐢𝐥𝐞 𝐀𝐭𝐭𝐚𝐜𝐤𝐬 𝐄𝐬𝐜𝐚𝐥𝐚𝐭𝐞, 𝐂𝐢𝐯𝐢𝐥𝐢𝐚𝐧 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐚𝐭 𝐑𝐢𝐬𝐤 મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે...