Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
Internationational

વેસ્ટ એશિયા સંકટ વચ્ચે 𝟑.𝟕𝟓 લાખ ભારતીયોની સુરક્ષિત વતન વાપસી 🇮🇳

Share
Share

વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટા સ્તરે રાહત કામગીરી હાથ ધરી છે.

પ્રધાનમંત્રી Narendra Modi એ લોકસભામાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયો સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવામાં આવ્યા છે.
👉 તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં રહેલા દરેક ભારતીયની સુરક્ષા ભારત સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા છે.
સરકારે વિવિધ દેશોના નેતાઓ સાથે સીધી વાતચીત કરીને ભારતીયોની સલામતી માટે ખાતરી પણ મેળવી છે.
📞 ભારતીય દૂતાવાસો 24 કલાક કાર્યરત રહીને કામદારો અને પ્રવાસીઓ બંનેને સતત મદદ પૂરી પાડી રહ્યા છે.
ઈરાનમાંથી જ લગભગ 1000 ભારતીયો પરત આવ્યા છે, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
⚠️ જોકે, આ સંકટમાં કેટલાક લોકોના મૃત્યુ અને ઈજાઓ પણ નોંધાઈ છે, અને પીડિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે.
📚 આ સ્થિતિના કારણે ગલ્ફ દેશોમાં 𝐂𝐁𝐒𝐄 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન પડે.
👉 આ સાથે, આ યુદ્ધના કારણે ભારત માટે ઊર્જા અને વેપાર ક્ષેત્રમાં પણ પડકારો ઉભા થયા છે, ખાસ કરીને Hormuz Strait મારફતે થતો વેપાર પ્રભાવિત થયો છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આ સંકટે ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક તણાવ વચ્ચે નાગરિકોની સુરક્ષા અને આર્થિક સ્થિરતા બંનેને જાળવવી સરકાર માટે સૌથી મોટો પડકાર છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
Internationational

વિશ્વના ફાયરફાઇટર્સ એક જ મંચ પર, 𝐒𝐚𝐮𝐝𝐢 𝐀𝐫𝐚𝐛𝐢𝐚માં જામશે 𝐅𝐢𝐫𝐞 & 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐄𝐱𝐩𝐨 𝟐𝟎𝟐𝟔

સાઉદી અરેબિયામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી ફાયરફાઇટર્સ ઇવેન્ટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં...

90%
Internationational

𝐔𝐊માં 𝐂𝐫𝐲𝐩𝐭𝐨 પર કડક નિયમોની તૈયારી, 𝐅𝐂𝐀એ શરૂ કરી ચર્ચા 🇬🇧

બ્રિટન હવે 𝐜𝐫𝐲𝐩𝐭𝐨 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 પર વધુ નિયંત્રણ લાવવા માટે મોટું પગલું ભરી...

90%
Internationational

𝐂𝐡𝐢𝐧𝐚 𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐁𝐚𝐧𝐤 ફરી સક્રિય,𝟓𝟎𝟎 બિલિયન યુઆન બજારમાં મુકાશે 🇨🇳

ચીનની સેન્ટ્રલ બેંક 𝐏𝐞𝐨𝐩𝐥𝐞’𝐬 𝐁𝐚𝐧𝐤 𝐨𝐟 𝐂𝐡𝐢𝐧𝐚એ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી નાણાકીય પ્રવાહિતા...

90%
Internationational

𝐈𝐬𝐥𝐚𝐦𝐚𝐛𝐚𝐝 ફરી બની શકે 𝐔𝐒-𝐈𝐫𝐚𝐧 𝐓𝐚𝐥𝐤𝐬નું કેન્દ્ર ? 🇵🇰

તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કોઈ અંતિમ સમજૂતી થઈ નહોતી, છતાં બંને...