Sun, Apr 05,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઉમ્મ અલ ક્વૈનમાં વરસાદી માહોલ વચ્ચે દરિયાઈ વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના. | Fujairah : ફુજૈરાહમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી પરિસ્થિતિ, લોકો ને સાવચેત રહેવાની અપીલ. | Ras Al Khaimah : રાસ અલ ખૈમાહમાં વરસાદની શક્યતા વધતા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. | Ajman : અજમાનમાં પણ ભારે વરસાદની અસરથી માર્ગ વ્યવહાર ધીમો, લોકો માટે સેફ્ટી એડવાઈઝરી જાહેર. | Sharjah : શારજાહમાં વરસાદી પરિસ્થિતિને કારણે ટ્રાફિક અને દૈનિક સેવાઓ પર અસર, સાવચેત રહેવાની સૂચના. | Abu Dhabi : અબુધાબીમાં ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સત્તાવાળાઓ દ્વારા સલામતી એલર્ટ જાહેર. | Dubai : દુબઈમાં અસ્થિર હવામાનના કારણે ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલેશન, મુસાફરોને આગોતરું આયોજન કરવાની સલાહ.
UAE

𝐘𝐚𝐬 𝐖𝐚𝐭𝐞𝐫𝐰𝐨𝐫𝐥𝐝માં નવી ધમાલ: 𝟒 એપ્રિલથી ખુલશે સુપર રાઈડ્સ! 🇦🇪

Share
Share

𝐘𝐚𝐬 𝐖𝐚𝐭𝐞𝐫𝐰𝐨𝐫𝐥𝐝 𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢માં ધમાકેદાર 𝐄𝐱𝐩𝐚𝐧𝐬𝐢𝐨𝐧: 4 એપ્રિલથી નવા Attractions ખુલશે.

અબુધાબીના પ્રસિદ્ધ Yas Waterworldમાં વધુ મજા અને એડવેન્ચર ઉમેરવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
𝐌𝐢𝐫𝐚𝐥 દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વોટરપાર્કનો નવો વિસ્તરણ 4 એપ્રિલ 2026થી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
👉 આ નવી ઉમેરો “𝐋𝐨𝐬𝐭 𝐂𝐢𝐭𝐲” થીમને આગળ વધારશે, જે “Legend of the Lost Pearl” સ્ટોરી પર આધારિત છે.
આ 𝐄𝐱𝐩𝐚𝐧𝐬𝐢𝐨𝐧માં
8 નવા વોટર સ્લાઇડ્સ
2 જમ્પિંગ પ્લેટફોર્મ
અને એક આરામદાયક 𝐥𝐞𝐢𝐬𝐮𝐫𝐞 𝐩𝐨𝐨𝐥 ઉમેરવામાં આવ્યા છે
જેના કારણે પાર્કમાં કુલ 𝐀𝐭𝐭𝐫𝐚𝐜𝐭𝐢𝐨𝐧𝐬 ની સંખ્યા હવે 70થી વધુ થઈ જશે.
🔥 ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે:
𝐌𝐚𝐭𝐚𝐦𝐢𝐫’𝐬 𝐃𝐫𝐨𝐩 – 𝐔𝐀𝐄નો સૌથી ઊંચો વોટર સ્લાઇડ (40 મીટરથી વધુ ઊંચાઈ)
𝐒𝐚𝐡𝐞𝐥 𝐌𝐚𝐭𝐚𝐦𝐢𝐫 – ફાસ્ટ ટ્યુબ રેસર સાથે ઝીરો ગ્રાવિટી અનુભવ
𝐌𝐚𝐭𝐚𝐦𝐢𝐫 𝐋𝐨𝐨𝐩 & 𝐓𝐰𝐢𝐬𝐭 – સ્પીડ અને લાઈટ ઇફેક્ટ્સ સાથે રોમાંચક રાઈડ
𝐌𝐚𝐭𝐚𝐦𝐢𝐫 𝐒𝐩𝐥𝐚𝐬𝐡 – મિત્રો સાથે રેસિંગ માટે ડ્યુઅલ સ્લાઇડ
👉 સાથે જ 𝐒𝐚𝐫𝐚𝐛 𝐩𝐨𝐨𝐥 પરિવાર માટે આરામદાયક વિસ્તાર આપે છે, જ્યારે 𝐀𝐥 𝐀𝐟𝐝𝐚 𝐣𝐮𝐦𝐩 𝐩𝐥𝐚𝐭𝐟𝐨𝐫𝐦 એડવેન્ચર લવર્સ માટે ખાસ બનાવાયું છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આ નવી ઉમેરો Yas Islandને વધુ આકર્ષક બનાવશે અને પરિવારથી લઈને એડવેન્ચર પ્રેમીઓ સુધી દરેક માટે એક યાદગાર અનુભવ આપશે.
📌 𝐒𝐨𝐮𝐫𝐜𝐞 : 𝐖𝐀𝐌 𝐌𝐄𝐃𝐈𝐀 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

💰 નાણાકીય શક્તિમાં દુબઈનો ઉછાળો – નવી ઇતિહાસ રચાયો 🇦🇪

દુબઈએ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરના...

90%
UAE

⚖️ યુએઈ કોર્ટનો કડક નિર્ણય: પ્રાઇવસી ભંગ બદલ ભારે દંડ 🇦🇪

 UAEમાં કડક પગલું: કિશોરીની પ્રાઈવસી ભંગ બદલ મહિલા પર Dh20,000 નો દંડ....

90%
InternationationalUAE

ઊર્જા અને સપ્લાય પર ખતરો? ભારતે લીધું મોટું એક્શન 🇮🇳

મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે....

90%
UAE

𝐅𝐚𝐤𝐞 𝐐𝐑 𝐂𝐨𝐝𝐞થી સાવધાન: એક સ્કેન અને ડેટા ખતમ! 🇦🇪

દુબઈમાં નવી પ્રકારની ઑનલાઇન ઠગાઈ સામે આવી રહી છે, જેમાં ફેક QR...