Fri, Jul 17,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી વિકાસ પ્રોજેક્ટ્સ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. | Fujairah : 82 વર્ષીય Emirati ખેડૂતની 50 વર્ષની કેરીની ખેતી ફરી ચર્ચામાં, સ્થાનિક કૃષિને વૈશ્વિક ઓળખ મળી રહી છે. | Ras Al Khaimah : પર્યટન અને નવા મેગા પ્રોજેક્ટ્સને લઈને વિકાસની ગતિ યથાવત છે. | Ajman : અજમાનમાં સ્માર્ટ સિટી અને ડિજિટલ સરકારી સેવાઓના વિસ્તરણ પર કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. | Sharjah : શારજાહમાં Applied Technology School વૈશ્વિક World’s Best School Prizes 2026ની ટોપ-10 યાદીમાં સ્થાન મેળવ્યું. | Abu Dhabi : Abu Dhabi–Fujairah Passenger Train માટે ટિકિટ બુકિંગ શરૂ, સેવા ટૂંક સમયમાં શરૂ થશે. | Dubai : Jumeirah Beach 2ને Gold Accessibility Certification મળ્યું, Middle Eastનો પ્રથમ Beach Sensory Room શરૂ થયો.
InternationationalUAE

ઊર્જા અને સપ્લાય પર ખતરો? ભારતે લીધું મોટું એક્શન 🇮🇳

Share
Share

મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

દેશ પર પડતી અસરને પહોંચી વળવા માટે 7 વિશેષ “એમ્પાવર્ડ ગ્રુપ્સ” બનાવવામાં આવ્યા છે, જે ઝડપી પ્રતિસાદ આપતી ટીમ તરીકે કામ કરશે.
આ ટીમો ખાસ કરીને નીચેના મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે:
પેટ્રોલ અને ડીઝલ સપ્લાય
ગેસ અને ઊર્જા વ્યવસ્થા
ખાતર (fertiliser) ઉપલબ્ધતા
સપ્લાય ચેઇન અને મોંઘવારી નિયંત્રણ
👉 સરકારનો ઉદ્દેશ છે કે આ પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય અને ભાવ સ્થિર રહે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશને આ પડકારમાંથી બહાર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને “Team India” તરીકે કામ કરવું જરૂરી છે.
🌐 ભારત હાલ ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા સાથે સતત સંપર્કમાં છે જેથી પરિસ્થિતિને શાંત બનાવવામાં મદદ મળે.
👉 સાથે જ, લોકોને સાવચેત રહેવાની અને કોઈપણ પ્રકારની કાળાબજારી અથવા જથ્થાબંધ સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આ પગલું દર્શાવે છે કે ભારત સરકાર વૈશ્વિક સંકટ સામે proactive બનીને દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે તૈયારી કરી રહી છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
Internationational

𝐔𝐊માં 𝐂𝐫𝐲𝐩𝐭𝐨 પર કડક નિયમોની તૈયારી, 𝐅𝐂𝐀એ શરૂ કરી ચર્ચા 🇬🇧

બ્રિટન હવે 𝐜𝐫𝐲𝐩𝐭𝐨 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 પર વધુ નિયંત્રણ લાવવા માટે મોટું પગલું ભરી...