Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐀𝐈માં નવી ક્રાંતિ — 𝐔𝐀𝐄એ લોન્ચ કર્યું ‘𝐑𝐅-𝐆𝐏𝐓’ 🤖📡 🇦🇪

Share
Share

અબુધાબીમાંથી 𝐀𝐈માં મોટી ક્રાંતિ — 𝐊𝐡𝐚𝐥𝐢𝐟𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲એ લોન્ચ કર્યું ‘𝐑𝐅-𝐆𝐏𝐓’ 🇦🇪 🤖

અબુધાબીની 𝐊𝐡𝐚𝐥𝐢𝐟𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲એ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે, જે ભવિષ્યના કોમ્યુનિકેશન સિસ્ટમને સંપૂર્ણ બદલાવી શકે છે.
👉 યુનિવર્સિટીના 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐞 દ્વારા ‘𝐑𝐅-𝐆𝐏𝐓’ નામનું અનોખું AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે સીધા વાયરલેસ સિગ્નલ્સને સમજવાની ક્ષમતા ધરાવે છે.
👉 અત્યાર સુધી મોટાભાગના AI મોડલ માત્ર ટેક્સ્ટ અથવા ડેટા પર કામ કરતા હતા, પરંતુ 𝐑𝐅-𝐆𝐏𝐓 રેડિયો ફ્રિક્વન્સી સિગ્નલ્સને પણ વાંચી અને સમજાવી શકે છે.
👉 આ મોડલ ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તે નેટવર્કની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિઓને સરળ ભાષામાં સમજાવી શકે છે.
👉 𝐑𝐅-𝐆𝐏𝐓 સિગ્નલ્સને પહેલા વિઝ્યુઅલ પેટર્નમાં કન્વર્ટ કરે છે, ત્યારબાદ AI તેનો વિશ્લેષણ કરીને સચોટ જવાબ આપે છે.
👉 આ ટેક્નોલોજીનું પ્રદર્શન ખૂબ જ શક્તિશાળી રહ્યું —
✔️ સિગ્નલ ઓળખવામાં 75%થી વધુ સુધારો
✔️ લગભગ 98% ચોકસાઈથી સિગ્નલ્સની ગણતરી
👉 આ મોડલનો ઉપયોગ
📶 5G નેટવર્ક એનાલિસિસ
📶 Wi-Fi ડિવાઈસ ડિટેક્શન
📶 સિગ્નલ ઓવરલેપ ઓળખ
માટે ખૂબ ઉપયોગી રહેશે.
👉 𝐑𝐅-𝐆𝐏𝐓ને લગભગ 𝟔.𝟐𝟓 લાખથી વધુ સિગ્નલ ડેટા પર ટ્રેન કરવામાં આવ્યું છે, જેથી તે જટિલ વાયરલેસ પરિસ્થિતિઓને સરળતાથી સમજી શકે.
👉 આ પ્રોજેક્ટ 𝐔𝐀𝐄ની 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐀𝐈 𝐒𝐭𝐫𝐚𝐭𝐞𝐠𝐲 સાથે સીધો જોડાયેલો છે, જે ભવિષ્યના સ્માર્ટ અને ઓટોમેટેડ નેટવર્ક માટે રસ્તો તૈયાર કરે છે.
👉 નિષ્ણાતોના મતે, આ મોડલ ભવિષ્યના AI આધારિત 6G નેટવર્ક માટે મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આવો ઇનોવેશન દર્શાવે છે કે UAE માત્ર ટેક્નોલોજી અપનાવતું નથી, પરંતુ તેને નવી દિશા પણ આપી રહ્યું છે. RF-GPT ભવિષ્યના સ્માર્ટ કનેક્ટિવિટી યુગની શરૂઆત બની શકે છે. 🚀
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐖𝐀𝐌 𝐌𝐄𝐃𝐈𝐀
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...