Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

અબુધાબીમાં ટુરિઝમનો રેકોર્ડ — 𝟐𝟔.𝟔 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐬𝐢𝐭𝐨𝐫𝐬 𝐌𝐚𝐫𝐤 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐢𝐜 𝐘𝐞𝐚𝐫! 🇦🇪🌍

Share
Share

અબુધાબીએ 2025માં ટુરિઝમ અને સંસ્કૃતિ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે, જે તેને વૈશ્વિક સ્તરે ટોપ ડેસ્ટિનેશન તરીકે મજબૂત બનાવે છે.

2025 દરમિયાન અબુધાબીએ 26.6 મિલિયન (2.66 કરોડ) મુલાકાતીઓને આવકાર્યા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે.
👉 હોટેલ સેક્ટરમાં પણ જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ —
𝐀𝐄𝐃 𝟗.𝟏 બિલિયનની આવક સાથે 19.5%નો વધારો થયો.
👉 𝐌𝐈𝐂𝐄 (મીટિંગ્સ, ઇવેન્ટ્સ) સેક્ટર પણ તેજીથી આગળ વધ્યો —
2.2 મિલિયન ડેલિગેટ્સ સાથે 40% વૃદ્ધિ નોંધાઈ.
👉 સંસ્કૃતિ અને મનોરંજન ઇવેન્ટ્સમાં પણ ભારે રસ જોવા મળ્યો —
4.2 મિલિયન લોકો ઇવેન્ટ્સમાં જોડાયા, જે 20% વધારો દર્શાવે છે.
👉 અબુધાબીના સાંસ્કૃતિક સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવ્યા —
8.6 મિલિયનથી વધુ લોકો મ્યુઝિયમ્સ અને હેરિટેજ સાઇટ્સ સુધી પહોંચ્યા.
👉 ખાસ કરીને 𝐋𝐨𝐮𝐯𝐫𝐞 𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 અને 𝐐𝐚𝐬𝐫 𝐀𝐥 𝐇𝐨𝐬𝐧 જેવા સ્થળોએ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો.
👉 મોટા ઇવેન્ટ્સ જેમ કે
🎤 𝐂𝐨𝐥𝐝𝐩𝐥𝐚𝐲 𝐂𝐨𝐧𝐜𝐞𝐫𝐭𝐬
🏏 𝐀𝐛𝐮𝐃𝐡𝐚𝐛𝐢 𝐓𝟏𝟎
🎉 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥𝐬
એ પણ ટુરિઝમમાં મોટો ફાળો આપ્યો.
👉 આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત, UK, રશિયા અને ચીન જેવા દેશોમાંથી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જેમાં ભારત તરફથી 22% વૃદ્ધિ નોંધાઈ.
👉 હોટેલ ઓક્યુપન્સી રેટ 81% સુધી પહોંચ્યો, જે દર્શાવે છે કે અબુધાબી હવે વૈશ્વિક પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ગયું છે.
👉 આ તમામ વિકાસ UAEની 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐦 𝐒𝐭𝐫𝐚𝐭𝐞𝐠𝐲 𝟐𝟎𝟑𝟎 તરફ મજબૂત પગલું છે, જે ભવિષ્યમાં વધુ વૃદ્ધિ માટે માર્ગ તૈયાર કરે છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
અબુધાબી માત્ર ટુરિસ્ટ ડેસ્ટિનેશન નથી રહ્યું, પરંતુ હવે વૈશ્વિક સંસ્કૃતિ અને અનુભવનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૃદ્ધિ બતાવે છે કે ભવિષ્યમાં અબુધાબી વધુ ઊંચાઈએ પહોંચવાનું નિશ્ચિત છે. 🚀
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐖𝐀𝐌 𝐌𝐄𝐃𝐈𝐀
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...