Fri, Oct 02,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐙𝐞𝐫𝐨 𝐁𝐮𝐫𝐞𝐚𝐮𝐜𝐫𝐚𝐜𝐲: વિદ્યાર્થીઓને હવે નહીં પડે કોઈ અરજી કરવાની ઝંઝટ! 🇦🇪

Share
Share

યુએઈમાં હવે ડિગ્રી માન્યતા મેળવવાની પ્રક્રિયા બની ગઈ છે વધુ સરળ અને ઝડપી! સરકારે “Zero Bureaucracy” અભિયાન હેઠળ એક નવું ડિજિટલ સિસ્ટમ શરૂ કર્યું છે, જેમાં હવે 38 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિગ્રી મળતા જ આપમેળે માન્યતા મળી જાય છે.

હવે વિદ્યાર્થીઓને 𝐞𝐪𝐮𝐢𝐯𝐚𝐥𝐞𝐧𝐜𝐲 માટે અલગથી અરજી કરવાની જરૂર નથી. માત્ર એક QR Code દ્વારા તેમની ડિગ્રીની સાચીતા તરત જ ચકાસી શકાય છે, જે સમય અને પ્રક્રિયા બંનેમાં મોટો ફેરફાર લાવે છે.
આ પહેલથી વિદ્યાર્થીઓને નોકરી મેળવવા કે આગળના અભ્યાસમાં પ્રવેશ લેવા માટે કોઈ વિલંબ રહેતો નથી. 𝐊𝐡𝐚𝐥𝐢𝐟𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲, 𝐔𝐀𝐄 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲, 𝐙𝐚𝐲𝐞𝐝 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲 જેવી ટોપ સંસ્થાઓ આ સિસ્ટમમાં સામેલ છે.
સરકારનું આ પગલું માત્ર સુવિધા પૂરતું નથી, પરંતુ દેશને એક મજબૂત “𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞-𝐁𝐚𝐬𝐞𝐝 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐲” તરફ આગળ ધપાવવાનો મહત્વનો ભાગ છે.
આગામી સમયમાં વધુ યુનિવર્સિટીઓને પણ આ સિસ્ટમમાં જોડવાની યોજના છે, જેથી દરેક વિદ્યાર્થીને સરળ અને પારદર્શક સેવા મળી રહે.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ:
ડિજિટલ યુગમાં શિક્ષણને મળ્યો નવો સ્પીડ! હવે યુવાનો માટે કરિયર શરૂ કરવું બન્યું વધુ સરળ અને ઝડપી.
 
𝐏𝐡𝐨𝐭𝐨 𝐂𝐨𝐮𝐫𝐭𝐞𝐬𝐲 : 𝐀𝐦𝐞𝐫𝐢𝐜𝐚𝐧 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲 𝐨𝐟 𝐒𝐡𝐚𝐫𝐣𝐚𝐡
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...