Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

ક્રાઈમ સામે 𝐔𝐀𝐄નો કડક સંદેશ – કાયદાથી કોઈ બચી શકશે નહીં 🇦🇪

Share
Share

દુબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં “𝐋𝐲𝐨𝐧𝐬 𝐂𝐥𝐚𝐧” નામના કુખ્યાત ક્રિમિનલ નેટવર્કને તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો.

આ સમગ્ર ઓપરેશન “𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐀𝐫𝐦𝐨𝐫𝐮𝐦” હેઠળ કરવામાં આવ્યું, જેમાં દુબઈ પોલીસે એક મુખ્ય આરોપીને દુબઈ એરપોર્ટ પર 𝐈𝐧𝐭𝐞𝐫𝐩𝐨𝐥 𝐑𝐞𝐝 𝐍𝐨𝐭𝐢𝐜𝐞ના આધારે ધરપકડ કરી.
આ ગ્લોબલ ઓપરેશનમાં કુલ 14 આરોપીઓને અલગ-અલગ દેશોમાંથી ઝડપવામાં આવ્યા, જે બતાવે છે કે આજના સમયમાં ક્રાઈમ સામે લડવા માટે દેશો વચ્ચેનો સહકાર કેટલો મહત્વપૂર્ણ બની ગયો છે.
આ કામગીરીમાં સ્પેનની 𝐆𝐮𝐚𝐫𝐝𝐢𝐚 𝐂𝐢𝐯𝐢𝐥, 𝐄𝐮𝐫𝐨𝐩𝐨𝐥, 𝐔𝐊ની 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐂𝐫𝐢𝐦𝐞 𝐀𝐠𝐞𝐧𝐜𝐲 અને 𝐔𝐒𝐀ની 𝐃𝐄𝐀 જેવી અગ્રણી એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું, જેના કારણે આખા નેટવર્કની ઓળખ અને તેની ગતિવિધિઓ પર કાબૂ મેળવવામાં સફળતા મળી.
તપાસ દરમિયાન ખુલ્યું કે આ ગેંગ ખૂબ જ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પૈસા હેરફેર અને ડ્રગ ટ્રેડ ચલાવતો હતો, જેમાં શેલ કંપનીઓ અને જટિલ નાણાકીય વ્યવહારોનો સમાવેશ થતો હતો.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
દુબઈ પોલીસ ફરી એકવાર સાબિત કરી રહી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રાઈમ સામે લડવામાં તે અગ્રણી ભૂમિકા ભજવી રહી છે – જ્યાં સુરક્ષા અને કાયદો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 🚔🌍
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐖𝐀𝐌 𝐌𝐄𝐃𝐈𝐀
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...

90%
UAE

સ્માર્ટ ન્યાય તરફ 𝐔𝐀𝐄નું વધુ એક મહત્વપૂર્ણ પગલું, 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐏𝐫𝐨𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐨𝐧એ રજૂ કરી 𝐀𝐈 પહેલ

સંયુક્ત આરબ અમીરાતે ન્યાય વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ...