Wed, Apr 22,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ વિકાસ પ્રોજેક્ટ્સથી રહેણાંક વિકાસને ગતિ મળી રહી છે. | Fujairah : ફુજૈરાહ પોર્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી મજબૂત, વેપાર પ્રવાહ સામાન્ય રીતે ચાલુ. | Ras Al Khaimah : ઉનાળાની સીઝન પહેલા ટુરિઝમ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં વધારો જોવા મળ્યો. | Ajman : અજમાનમાંથી ચાલતા ફેક SMS ફ્રોડ ગેંગ સામે મોટી કાર્યવાહી, સાયબર ઠગાઈ મામલે તપાસ તેજ. | Sharjah : શારજાહમાં સ્માર્ટ સિટી અને રોડ અપગ્રેડ પ્રોજેક્ટ્સને નવી ગતિ, ટ્રાફિક સુવિધામાં સુધારો. | Abu Dhabi : UAE Passport વિશ્વમાં બીજા નંબરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, 187 દેશોમાં visa-free entry. | Dubai : Burj Al Arab 18 મહિના માટે restoration માટે બંધ થશે, 2027માં નવા અંદાજમાં reopen થવાની શક્યતા. દુબઈ International Airport વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાં ફરી સામેલ, 2025માં 95.2 મિલિયન મુસાફરો હેન્ડલ કર્યા.
UAE

⚠️ 𝐀𝐛𝐮𝐃𝐡𝐚𝐛𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞ની ચેતવણી – 𝐑𝐞𝐦𝐨𝐭𝐞 𝐀𝐩𝐩𝐬 બની રહ્યા છે ઠગાઈનું હથિયાર 🇦🇪𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐬𝐨𝐮𝐫𝐜𝐞𝐬

Share
Share

અબુધાબી પોલીસએ “𝐁𝐞 𝐀𝐰𝐚𝐫𝐞” અભિયાન અંતર્ગત લોકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. મોબાઈલ અને કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ થતી remote-control apps હવે સાયબર ઠગો માટે નવો હથિયાર બની રહી છે.

આ એપ્લિકેશન્સ સામાન્ય રીતે ટેક્નિકલ સપોર્ટ, સ્ક્રીન શેરિંગ અથવા રીમોટ વર્ક માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ ઠગો આનો ખોટો ઉપયોગ કરીને લોકોને ફસાવે છે. તેઓ “મદદ” કે “ટેક્નિકલ સમસ્યા ઠીક કરવાની” વાત કહીને લોકોને એપ ડાઉનલોડ કરાવે છે અને પછી આખા ડિવાઇસ પર કાબૂ મેળવી લે છે.
એકવાર ઍક્સેસ મળી જાય પછી, ઠગો તમારી બેંક માહિતી, પાસવર્ડ, 𝐎𝐓𝐏 અને અન્ય સંવેદનશીલ ડેટા ચોરી શકે છે, જેનાથી મોટી આર્થિક નુકસાન થઈ શકે છે.
અબુધાબી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ બેંક ક્યારેય ફોન પર તમારી ખાનગી માહિતી, કાર્ડ ડીટેલ્સ કે 𝐎𝐓𝐏 નથી માંગતી. જો આવી કોઈ કૉલ આવે તો તરત સાવધાન રહેવું.
👉 પોલીસની સલાહ:
માત્ર trusted અને 𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐬𝐨𝐮𝐫𝐜𝐞𝐬 માંથી જ એપ ડાઉનલોડ કરો
અજાણી કૉલ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરો
કોઈ સાથે પણ તમારી personal માહિતી શેર ન કરો
જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત “Aman” હેલ્પલાઇન 𝟖𝟎𝟎𝟐𝟔𝟐𝟔 પર સંપર્ક કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
ડિજિટલ યુગમાં સાવચેતી જ સુરક્ષા છે – એક નાની ભૂલ મોટી ઠગાઈમાં ફેરવાઈ શકે છે. 📱⚠️
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
UAE

𝐒𝐤𝐢𝐥𝐥 હોય તો 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 તમારું – 𝐃𝐮𝐛𝐚𝐢એ બતાવ્યા 𝐓𝐨𝐩 𝟓 𝐂𝐚𝐫𝐞𝐞𝐫𝐬 🇦🇪

દુબઈ ઝડપથી 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐞𝐜𝐨𝐧𝐨𝐦𝐲 તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 𝐭𝐫𝐚𝐝𝐢𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐣𝐨𝐛𝐬...

90%
UAE

𝟗𝟓.𝟐 મિલિયન મુસાફરો સાથે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐀𝐢𝐫𝐩𝐨𝐫𝐭નો વૈશ્વિક દબદબો 🇦🇪

દુબઈ માટે ફરી ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 𝟐𝟎𝟐𝟓 દરમિયાન 𝐃𝐮𝐛𝐚𝐢...