Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐔𝐀𝐄 રાષ્ટ્રપતિએ ભારતીય વિદેશ મંત્રીનું કર્યું સ્વાગત.🇦🇪🤝🇮🇳

Share
Share

યુએઈ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને વધુ ગતિ આપવા માટે અબુધાબીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. 𝐒𝐡𝐞𝐢𝐤𝐡 𝐌𝐨𝐡𝐚𝐦𝐞𝐝 𝐛𝐢𝐧 𝐙𝐚𝐲𝐞𝐝 𝐀𝐥 𝐍𝐚𝐡𝐲𝐚𝐧 એ ભારતના વિદેશ મંત્રી 𝐒𝐮𝐛𝐫𝐚𝐡𝐦𝐚𝐧𝐲𝐚𝐦 𝐉𝐚𝐢𝐬𝐡𝐚𝐧𝐤𝐚𝐫 નું સ્વાગત કર્યું.

મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી Narendra Modi તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જ્યારે યુએઈના રાષ્ટ્રપતિએ પણ ભારત અને તેની પ્રજાના સતત વિકાસ માટે શુભકામનાઓ મોકલી.
બંને દેશોના નેતાઓએ 𝐂𝐨𝐦𝐩𝐫𝐞𝐡𝐞𝐧𝐬𝐢𝐯𝐞 𝐒𝐭𝐫𝐚𝐭𝐞𝐠𝐢𝐜 𝐏𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩 અને 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐏𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩 𝐀𝐠𝐫𝐞𝐞𝐦𝐞𝐧𝐭 હેઠળ વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને વિકાસ ક્ષેત્રે સહકાર વધુ મજબૂત કરવાની ચર્ચા કરી.
બેઠકમાં મધ્યપૂર્વની હાલની પરિસ્થિતિ, સમુદ્રી સુરક્ષા, ઊર્જા પુરવઠો અને વૈશ્વિક અર્થતંત્ર પર પડતી અસર અંગે પણ ગંભીર ચર્ચા થઈ.
ભારતે યુએઈની સુરક્ષા, સંપ્રભુતા અને લોકોની સલામતી માટે લેવાતા દરેક પગલાંને પોતાનો સંપૂર્ણ સમર્થન આપ્યો હોવાનું પણ પુનરાવર્તન કર્યું.
આ બેઠકમાં યુએઈના અનેક વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા, જે બંને દેશો વચ્ચે વધતી વ્યૂહાત્મક નજીકતાનો સંદેશ આપે છે.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
યુએઈ અને ભારત વચ્ચેની મિત્રતા હવે માત્ર સંબંધ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે મજબૂત ભાગીદારીનું ઉદાહરણ બની રહી છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...

90%
UAE

સ્માર્ટ ન્યાય તરફ 𝐔𝐀𝐄નું વધુ એક મહત્વપૂર્ણ પગલું, 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐏𝐫𝐨𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐨𝐧એ રજૂ કરી 𝐀𝐈 પહેલ

સંયુક્ત આરબ અમીરાતે ન્યાય વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ...