Wed, Apr 22,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ વિકાસ પ્રોજેક્ટ્સથી રહેણાંક વિકાસને ગતિ મળી રહી છે. | Fujairah : ફુજૈરાહ પોર્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી મજબૂત, વેપાર પ્રવાહ સામાન્ય રીતે ચાલુ. | Ras Al Khaimah : ઉનાળાની સીઝન પહેલા ટુરિઝમ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં વધારો જોવા મળ્યો. | Ajman : અજમાનમાંથી ચાલતા ફેક SMS ફ્રોડ ગેંગ સામે મોટી કાર્યવાહી, સાયબર ઠગાઈ મામલે તપાસ તેજ. | Sharjah : શારજાહમાં સ્માર્ટ સિટી અને રોડ અપગ્રેડ પ્રોજેક્ટ્સને નવી ગતિ, ટ્રાફિક સુવિધામાં સુધારો. | Abu Dhabi : UAE Passport વિશ્વમાં બીજા નંબરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, 187 દેશોમાં visa-free entry. | Dubai : Burj Al Arab 18 મહિના માટે restoration માટે બંધ થશે, 2027માં નવા અંદાજમાં reopen થવાની શક્યતા. દુબઈ International Airport વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાં ફરી સામેલ, 2025માં 95.2 મિલિયન મુસાફરો હેન્ડલ કર્યા.
UAE

𝐃𝐡𝟒 ફાઇનના નામે મોટી ઠગાઈ – 𝐔𝐀𝐄માં ફેક 𝐒𝐌𝐒 ગેંગ ઝડપાયું 🇦🇪

Share
Share

યુએઈમાં ટ્રાફિક ફાઇન ચૂકવવાના નામે ચાલતી મોટી ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે. નકલી 𝐒𝐌𝐒 મોકલી લોકોને માત્ર 𝐃𝐡𝟒માં ફાઇન સેટલ કરવાની ઓફર આપવામાં આવતી હતી, પરંતુ લિંક પર ક્લિક કરતાની સાથે જ ઘણા લોકોના બેંક ખાતામાંથી મોટી રકમ ગાયબ થઈ ગઈ.

સરકારી તપાસ મુજબ, ઠગો લોકોના મોબાઇલ પર મેસેજ મોકલતા, જેમાં જણાવાતું કે ટોલ ગેટ અથવા ટ્રાફિક ઉલ્લંઘનની બાકી ફાઇન હવે ડિસ્કાઉન્ટમાં ભરો. ઘણા લોકોએ વિશ્વાસ રાખીને લિંક ખોલી, પોતાની કાર્ડ ડીટેલ્સ નાખી અને ત્યારબાદ ખાતામાંથી પૈસા કપાઈ ગયા.
ફરિયાદો વધતા યુએઈ પબ્લિક પ્રોસિક્યુશને વિશેષ એન્ટી-ફ્રોડ ટીમ બનાવી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અજમાનમાં એક ફ્લેટમાંથી ચાલતું ગેંગ પકડાયું. દરોડા દરમિયાન 22 ઇલેક્ટ્રોનિક 𝐏𝐎𝐒 મશીનો જપ્ત કરવામાં આવ્યા, જેનો ઉપયોગ ચોરાયેલા કાર્ડ ડેટાથી ટ્રાન્ઝેક્શન કરવા થતો હતો.
તપાસમાં બહાર આવ્યું કે આખું નેટવર્ક દેશ બહાર બેઠેલા એક મુખ્ય આરોપી દ્વારા સંચાલિત થતું હતું. નકલી કંપનીઓ બનાવી અને અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે રકમ ફેરવવામાં આવતી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, યુએઈના અનેક અમીરાતમાંથી કુલ 35 કેસ નોંધાયા, જેમાંથી માત્ર દુબઈમાં જ 𝟐𝟗 કેસ હતા.
👉 લોકો માટે ખાસ ચેતવણી:
અજાણ્યા SMS લિંક પર ક્યારેય ક્લિક ન કરો
ટ્રાફિક ફાઇન માત્ર 𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐠𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐚𝐩𝐩𝐬 અથવા 𝐰𝐞𝐛𝐬𝐢𝐭𝐞𝐬 પર જ ચેક કરો
બેંક કાર્ડ વિગતો કોઈ સાથે શેર ન કરો
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
માત્ર Dh4 બચાવવા જતા હજારો ગુમાવવાનો વારો આવી શકે છે. ડિજિટલ યુગમાં સાવચેતી જ સાચી સુરક્ષા છે. 📱⚠️💳
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
UAE

𝐒𝐤𝐢𝐥𝐥 હોય તો 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 તમારું – 𝐃𝐮𝐛𝐚𝐢એ બતાવ્યા 𝐓𝐨𝐩 𝟓 𝐂𝐚𝐫𝐞𝐞𝐫𝐬 🇦🇪

દુબઈ ઝડપથી 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐞𝐜𝐨𝐧𝐨𝐦𝐲 તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 𝐭𝐫𝐚𝐝𝐢𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐣𝐨𝐛𝐬...

90%
UAE

𝟗𝟓.𝟐 મિલિયન મુસાફરો સાથે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐀𝐢𝐫𝐩𝐨𝐫𝐭નો વૈશ્વિક દબદબો 🇦🇪

દુબઈ માટે ફરી ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 𝟐𝟎𝟐𝟓 દરમિયાન 𝐃𝐮𝐛𝐚𝐢...