Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

💰 નાણાકીય શક્તિમાં દુબઈનો ઉછાળો – નવી ઇતિહાસ રચાયો 🇦🇪

Share
Share

દુબઈએ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

તાજેતરના 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐂𝐞𝐧𝐭𝐫𝐞𝐬 𝐈𝐧𝐝𝐞𝐱 માં દુબઈએ વિશ્વમાં 7મો સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે.
આ પ્રથમ વખત છે જ્યારે દુબઈ આટલી ઊંચી રેન્કિંગ સુધી પહોંચ્યું છે, જે તેની ઝડપથી વધતી આર્થિક શક્તિ અને વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે.
ખાસ વાત એ છે કે Middle East, Africa અને South Asia વિસ્તારમાંથી દુબઈ એકમાત્ર એવું શહેર છે જે ટોપ 20માં સ્થાન પામ્યું છે.
દુબઈ 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐂𝐞𝐧𝐭𝐫𝐞 (𝐃𝐈𝐅𝐂) ના મજબૂત વિકાસ અને નવીનતાના કારણે આ સિદ્ધિ શક્ય બની છે.
દુબઈનું લક્ષ્ય હવે 2033 સુધીમાં વિશ્વના ટોપ 4 નાણાકીય કેન્દ્રોમાં સ્થાન મેળવવાનું છે, જે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐀𝐠𝐞𝐧𝐝𝐚 𝐃𝟑𝟑 નો ભાગ છે.
દુબઈ આજે માત્ર એક શહેર નથી, પરંતુ East અને West વચ્ચેનો મહત્વપૂર્ણ financial bridge બની ગયું છે.
અહીંનું મજબૂત financial 𝐬𝐲𝐬𝐭𝐞𝐦, 𝐢𝐧𝐧𝐨𝐯𝐚𝐭𝐢𝐨𝐧 𝐞𝐜𝐨𝐬𝐲𝐬𝐭𝐞𝐦 અને 𝐠𝐥𝐨𝐛𝐚𝐥 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐲 તેને વિશ્વના સૌથી શક્તિશાળી financial hubsમાં સ્થાન અપાવે છે.
આ સિદ્ધિ એ સાબિત કરે છે કે દુબઈ ભવિષ્ય માટે તૈયાર છે અને સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
𝐒𝐨𝐮𝐫𝐜𝐞 : 𝐖𝐀𝐌 𝐌𝐞𝐝𝐢𝐚 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥
𝐏𝐡𝐨𝐭𝐨 𝐂𝐨𝐮𝐫𝐭𝐞𝐬𝐲 : 𝐖𝐀𝐌 𝐌𝐞𝐝𝐢𝐚 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...