Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
Internationational

𝐂𝐞𝐚𝐬𝐞𝐟𝐢𝐫𝐞માં ગેરસમજ — લેબનોન મુદ્દે નિવેદનોમાં વિસંગતતા🌍🇮🇱

Share
Share

સીઝફાયરનો પહેલો દિવસ — “લેબનોન તેમાં સામેલ નથી” ઇઝરાયલનો સ્પષ્ટ સંદેશ ⚠️🌍

મધ્યપૂર્વમાં શરૂ થયેલા સીઝફાયર વચ્ચે હવે નવી સ્પષ્ટતા સામે આવી છે, જે તણાવ હજુ પૂર્ણ રીતે શાંત થયો નથી તે દર્શાવે છે.
👉 ઇઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર કરારમાં લેબનોનનો સમાવેશ નથી.
👉 આનો અર્થ એ થાય છે કે
✔️ સીઝફાયર મર્યાદિત ક્ષેત્ર સુધી જ લાગુ પડે છે
✔️ લેબનોન સાથેની પરિસ્થિતિ યથાવત્ રહી શકે છે
👉 લેબનોન પહેલાથી જ આ સંઘર્ષમાં ખેંચાયું હતું, જ્યારે ઈરાન સમર્થિત જૂથોએ ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા હતા.
👉 બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે સીઝફાયર “દરેક વિસ્તારમાં લાગુ પડશે”, જેમાં લેબનોનનો સમાવેશ થાય છે.
👉 પરંતુ ઇઝરાયલના તાજેતરના નિવેદનથી આ વાતને ખંડન કરવામાં આવ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે.
👉 આ વિસંગત માહિતી દર્શાવે છે કે
⚠️ હજુ સુધી સ્પષ્ટતા અને સંપૂર્ણ સમજૂતી થઈ નથી
⚠️ અને તણાવ ફરી વધવાની શક્યતા યથાવત્ છે
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
સીઝફાયર હોવા છતાં, મધ્યપૂર્વમાં શાંતિ હજુ સંપૂર્ણપણે સ્થિર નથી. આ પ્રકારની અસ્પષ્ટતા ભવિષ્યમાં વધુ તણાવ ઊભો કરી શકે છે. 🌍⚡
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
Internationational

વિશ્વના ફાયરફાઇટર્સ એક જ મંચ પર, 𝐒𝐚𝐮𝐝𝐢 𝐀𝐫𝐚𝐛𝐢𝐚માં જામશે 𝐅𝐢𝐫𝐞 & 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐄𝐱𝐩𝐨 𝟐𝟎𝟐𝟔

સાઉદી અરેબિયામાં યોજાનારી વિશ્વની સૌથી મોટી ફાયરફાઇટર્સ ઇવેન્ટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં...

90%
Internationational

𝐔𝐊માં 𝐂𝐫𝐲𝐩𝐭𝐨 પર કડક નિયમોની તૈયારી, 𝐅𝐂𝐀એ શરૂ કરી ચર્ચા 🇬🇧

બ્રિટન હવે 𝐜𝐫𝐲𝐩𝐭𝐨 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 પર વધુ નિયંત્રણ લાવવા માટે મોટું પગલું ભરી...

90%
Internationational

𝐂𝐡𝐢𝐧𝐚 𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐁𝐚𝐧𝐤 ફરી સક્રિય,𝟓𝟎𝟎 બિલિયન યુઆન બજારમાં મુકાશે 🇨🇳

ચીનની સેન્ટ્રલ બેંક 𝐏𝐞𝐨𝐩𝐥𝐞’𝐬 𝐁𝐚𝐧𝐤 𝐨𝐟 𝐂𝐡𝐢𝐧𝐚એ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી નાણાકીય પ્રવાહિતા...

90%
Internationational

𝐈𝐬𝐥𝐚𝐦𝐚𝐛𝐚𝐝 ફરી બની શકે 𝐔𝐒-𝐈𝐫𝐚𝐧 𝐓𝐚𝐥𝐤𝐬નું કેન્દ્ર ? 🇵🇰

તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કોઈ અંતિમ સમજૂતી થઈ નહોતી, છતાં બંને...