Fri, Jul 17,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી વિકાસ પ્રોજેક્ટ્સ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. | Fujairah : 82 વર્ષીય Emirati ખેડૂતની 50 વર્ષની કેરીની ખેતી ફરી ચર્ચામાં, સ્થાનિક કૃષિને વૈશ્વિક ઓળખ મળી રહી છે. | Ras Al Khaimah : પર્યટન અને નવા મેગા પ્રોજેક્ટ્સને લઈને વિકાસની ગતિ યથાવત છે. | Ajman : અજમાનમાં સ્માર્ટ સિટી અને ડિજિટલ સરકારી સેવાઓના વિસ્તરણ પર કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. | Sharjah : શારજાહમાં Applied Technology School વૈશ્વિક World’s Best School Prizes 2026ની ટોપ-10 યાદીમાં સ્થાન મેળવ્યું. | Abu Dhabi : Abu Dhabi–Fujairah Passenger Train માટે ટિકિટ બુકિંગ શરૂ, સેવા ટૂંક સમયમાં શરૂ થશે. | Dubai : Jumeirah Beach 2ને Gold Accessibility Certification મળ્યું, Middle Eastનો પ્રથમ Beach Sensory Room શરૂ થયો.
UAE

𝐃𝐮𝐛𝐚𝐢ની અર્થવ્યવસ્થાની રીડ — 𝐒𝐌𝐄𝐬નો મોટો ફાળો 🇦🇪📊

Share
Share

દુબઈની આર્થિક મજબૂતી પાછળનું સૌથી મોટું રહસ્ય હવે ખુલ્લું પડી રહ્યું છે — અને તે છે નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs)નું પ્રભુત્વ.

દુબઈ ચેમ્બરનાં પ્રેસિડન્ટ અને 𝐂𝐄𝐎 મોહમ્મદ અલી રાશેદ લુતાહ મુજબ, સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો મજબૂત સહકાર દુબઈને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સ્થિર રાખી રહ્યો છે.
👉 દુબઈ ચેમ્બર્સે અત્યાર સુધીમાં 62થી વધુ બેઠકઓ યોજી, જેમાં વિવિધ બિઝનેસ ગ્રુપ્સ સાથે ચર્ચા કરીને પડકારો ઓળખવામાં આવ્યા અને તેના ઉકેલો તૈયાર કરવામાં આવ્યા.
👉 આ બેઠકઓ દ્વારા મળેલા સૂચનો સરકાર સુધી પહોંચાડવામાં આવે છે, જેથી ઝડપથી યોગ્ય નિર્ણયો લઈ શકાય.
👉 ખાસ કરીને ફૂડ સપ્લાય, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જ્યાં 270થી વધુ મોટી કંપનીઓ સાથે વર્કશોપ્સ યોજાઈ.
👉 દુબઈની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે 𝐒𝐌𝐄𝐬 — કારણ કે કુલ ખાનગી ક્ષેત્રના 98% બિઝનેસ નાના અને મધ્યમ ઉદ્યોગો છે.
👉 આ 𝐒𝐌𝐄𝐬 દુબઈને વધુ લવચીક બનાવે છે, જેથી COVID-19 કે વૈશ્વિક આર્થિક મંદી જેવી પરિસ્થિતિઓમાં પણ ઝડપથી ઉકેલો શોધી શકાય.
👉 આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દુબઈ ચેમ્બર્સ ચીન અને ભારત જેવા દેશો સાથે સહકાર વધારી રહ્યા છે, જેથી વેપાર સતત ચાલુ રહે અને નવી તકો ઉભી થાય.
👉 દુબઈમાં વિશ્વાસ વધતો જાય છે — જેના પુરાવા તરીકે માત્ર માર્ચ 2026માં જ 𝟐𝟕𝟎𝟎થી વધુ નવી કંપનીઓ જોડાઈ.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
દુબઈનું આ મોડેલ દર્શાવે છે કે જ્યારે સરકાર અને બિઝનેસ એક ટીમ તરીકે કામ કરે, ત્યારે કોઈપણ વૈશ્વિક પડકાર સામે મજબૂતીથી ઊભા રહી શકાય છે. 𝐒𝐌𝐄𝐬 જ દુબઈની સાચી તાકાત છે.
 
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐃𝐔𝐁𝐀𝐈 𝐌𝐄𝐃𝐈𝐀 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
UAE

𝐒𝐤𝐢𝐥𝐥 હોય તો 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 તમારું – 𝐃𝐮𝐛𝐚𝐢એ બતાવ્યા 𝐓𝐨𝐩 𝟓 𝐂𝐚𝐫𝐞𝐞𝐫𝐬 🇦🇪

દુબઈ ઝડપથી 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐞𝐜𝐨𝐧𝐨𝐦𝐲 તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 𝐭𝐫𝐚𝐝𝐢𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐣𝐨𝐛𝐬...