Tue, Jun 02,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ વિકાસ પ્રોજેક્ટ્સથી રહેણાંક વિકાસને ગતિ મળી રહી છે. | Fujairah : ફુજૈરાહ પોર્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી મજબૂત, વેપાર પ્રવાહ સામાન્ય રીતે ચાલુ. | Ras Al Khaimah : ઉનાળાની સીઝન પહેલા ટુરિઝમ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં વધારો જોવા મળ્યો. | Ajman : અજમાનમાંથી ચાલતા ફેક SMS ફ્રોડ ગેંગ સામે મોટી કાર્યવાહી, સાયબર ઠગાઈ મામલે તપાસ તેજ. | Sharjah : શારજાહમાં સ્માર્ટ સિટી અને રોડ અપગ્રેડ પ્રોજેક્ટ્સને નવી ગતિ, ટ્રાફિક સુવિધામાં સુધારો. | Abu Dhabi : UAE Passport વિશ્વમાં બીજા નંબરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, 187 દેશોમાં visa-free entry. | Dubai : Burj Al Arab 18 મહિના માટે restoration માટે બંધ થશે, 2027માં નવા અંદાજમાં reopen થવાની શક્યતા. દુબઈ International Airport વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાં ફરી સામેલ, 2025માં 95.2 મિલિયન મુસાફરો હેન્ડલ કર્યા.
UAE

𝐃𝐮𝐛𝐚𝐢 𝐌𝐚𝐫𝐚𝐭𝐡𝐨𝐧 𝟐𝟎𝟐𝟔માં 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞ની અનોખી સિદ્ધિ 🇦🇪

Share
Share

દુબઈ પોલીસએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા અને પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

Marathon 2026 દરમિયાન ટીમે બે અનોખા Guinness World Records બનાવીને દેશનું નામ ગૌરવ સાથે ઊંચું કર્યું છે.
આ સિદ્ધિ બદલ દુબઈ પોલીસના 𝐂𝐨𝐦𝐦𝐚𝐧𝐝­𝐞𝐫-𝐢𝐧-𝐂𝐡𝐢𝐞𝐟, લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ્લા ખલીફા અલ મરીને સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને ટીમના સભ્યો પણ હાજર રહ્યા.
👉 પ્રથમ રેકોર્ડ કોચ સઈદ બિલાલે બનાવ્યો, જેમણે Taekwondo યુનિફોર્મમાં 10 કિમી દોડ માત્ર 48.6 મિનિટમાં પૂર્ણ કરી — જે એક નવો વિશ્વ રેકોર્ડ બન્યો.
👉 બીજો રેકોર્ડ એક ટીમ દ્વારા બનાવાયો, જેમાં ચાર અધિકારીઓએ 70 કિલોના “પેશન્ટ”ને સ્ટ્રેચર પર લઈ 10 કિમી દોડ 56.50 મિનિટમાં પૂર્ણ કરી. આ સિદ્ધિ ટીમવર્ક, સહનશક્તિ અને ઝડપી પ્રતિસાદની અનોખી મિસાલ છે.
અલ મરીએ ટીમની મહેનતને બિરદાવતાં જણાવ્યું કે આવી સિદ્ધિઓ દુબઈ પોલીસના ઉત્કૃષ્ટતા, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ભાગીદારીના સંકલ્પને દર્શાવે છે.
👉 આ ઉપલબ્ધિ એ પણ સાબિત કરે છે કે દુબઈ પોલીસ માત્ર સુરક્ષા ક્ષેત્રમાં જ નહીં, પરંતુ રમતગમત અને સામાજિક ક્ષેત્રોમાં પણ આગવી ઓળખ બનાવી રહી છે.
𝐒𝐎𝐔𝐑𝐂𝐄 : 𝐃𝐔𝐁𝐀𝐈 𝐏𝐎𝐋𝐈𝐂𝐄
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
UAE

𝐒𝐤𝐢𝐥𝐥 હોય તો 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 તમારું – 𝐃𝐮𝐛𝐚𝐢એ બતાવ્યા 𝐓𝐨𝐩 𝟓 𝐂𝐚𝐫𝐞𝐞𝐫𝐬 🇦🇪

દુબઈ ઝડપથી 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐞𝐜𝐨𝐧𝐨𝐦𝐲 તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 𝐭𝐫𝐚𝐝𝐢𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐣𝐨𝐛𝐬...

90%
UAE

𝟗𝟓.𝟐 મિલિયન મુસાફરો સાથે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐀𝐢𝐫𝐩𝐨𝐫𝐭નો વૈશ્વિક દબદબો 🇦🇪

દુબઈ માટે ફરી ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 𝟐𝟎𝟐𝟓 દરમિયાન 𝐃𝐮𝐛𝐚𝐢...