Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐔𝐀𝐄 𝐓𝐫𝐚𝐯𝐞𝐥 𝐀𝐥𝐞𝐫𝐭: વરસાદ વચ્ચે ફ્લાઈટ પહેલા ચેક કરો અપડેટ 🇦🇪

Share
Share

𝐔𝐀𝐄 𝐓𝐫𝐚𝐯𝐞𝐥 𝐀𝐥𝐞𝐫𝐭 : વરસાદ વચ્ચે ફ્લાઈટ પહેલાં ખાસ તૈયારી જરૂરી.

UAEમાં બદલાતા હવામાનને કારણે મુસાફરો માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
👉 23 થી 27 માર્ચ દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, ધુમ્મસ અને ઓછી visibilityને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી શકે છે.
Emirates, flydubai, Air Arabia તેમજ Dubai Airportsએ મુસાફરોને આગોતરા યોજના બનાવવા અને વધુ સમય લઈને એરપોર્ટ પહોંચવાની સલાહ આપી છે.
⚠️ મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ:
✔️ ફ્લાઈટ પહેલાં ઓનલાઈન સ્ટેટસ ચેક કરવો
✔️ ઓછામાં ઓછા 2 થી 4 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું
✔️ માત્ર confirmed ticket હોય ત્યારે જ એરપોર્ટ જવું
✔️ ઈમેઇલ અને SMS દ્વારા મળતા અપડેટ્સ પર નજર રાખવી
✔️ ડ્રાઈવિંગ કરતી વખતે ખાસ સાવચેત રહેવું (low visibility)
🌧️ હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદ, વાદળછાયું આકાશ અને કેટલીક જગ્યાએ ગોળાવર્ષા (𝐡𝐚𝐢𝐥) પણ થઈ શકે છે.
👉 આ પરિસ્થિતિમાં ફ્લાઈટમાં વિલંબ અથવા ફેરફાર થવાની શક્યતા હોવાથી મુસાફરોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આવા સમયમાં એક નાનું પ્લાનિંગ પણ મોટી મુશ્કેલીથી બચાવી શકે છે — સમયસર માહિતી અને તૈયારી જ સુરક્ષિત મુસાફરીની ચાવી છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...