Tue, Jun 02,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ વિકાસ પ્રોજેક્ટ્સથી રહેણાંક વિકાસને ગતિ મળી રહી છે. | Fujairah : ફુજૈરાહ પોર્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી મજબૂત, વેપાર પ્રવાહ સામાન્ય રીતે ચાલુ. | Ras Al Khaimah : ઉનાળાની સીઝન પહેલા ટુરિઝમ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં વધારો જોવા મળ્યો. | Ajman : અજમાનમાંથી ચાલતા ફેક SMS ફ્રોડ ગેંગ સામે મોટી કાર્યવાહી, સાયબર ઠગાઈ મામલે તપાસ તેજ. | Sharjah : શારજાહમાં સ્માર્ટ સિટી અને રોડ અપગ્રેડ પ્રોજેક્ટ્સને નવી ગતિ, ટ્રાફિક સુવિધામાં સુધારો. | Abu Dhabi : UAE Passport વિશ્વમાં બીજા નંબરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, 187 દેશોમાં visa-free entry. | Dubai : Burj Al Arab 18 મહિના માટે restoration માટે બંધ થશે, 2027માં નવા અંદાજમાં reopen થવાની શક્યતા. દુબઈ International Airport વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાં ફરી સામેલ, 2025માં 95.2 મિલિયન મુસાફરો હેન્ડલ કર્યા.
Internationational

પ્રથમ હિંદુ યુવતી બની 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧𝐞𝐫 𝐈𝐧 #Pakistan.🇵🇰

Share
Share

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે.

𝐊𝐚𝐬𝐡𝐢𝐬𝐡 𝐂𝐡𝐚𝐮𝐝𝐡𝐚𝐫𝐲 નામની યુવતીએ 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐒𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧ની પરીક્ષા પાસ કરીને 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧𝐞𝐫 તરીકે પસંદગી મેળવી છે.
👉 ખાસ વાત એ છે કે કશિશ ચૌધરી બલૂચિસ્તાનમાંથી આ પદ મેળવતી પ્રથમ હિંદુ મહિલા બની છે, જે સમગ્ર સમુદાય માટે ગૌરવની વાત છે.
આ સફળતા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ અલ્પસંખ્યક સમુદાય માટે એક મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહી છે.
📚 કશિશે કઠિન પરિસ્થિતિઓ વચ્ચે મહેનત કરીને આ સિદ્ધિ મેળવી છે, જે યુવાનો માટે પ્રેરણા સમાન છે.
👉 તેમની આ સિદ્ધિ દર્શાવે છે કે પ્રતિભા અને મહેનતથી કોઈપણ બાધા પાર કરી શકાય છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
આવા સફળતા કિસ્સાઓ માત્ર વ્યક્તિને નહીં, પરંતુ સમગ્ર સમાજને નવી આશા અને દિશા આપે છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
Internationational

𝐔𝐊માં 𝐂𝐫𝐲𝐩𝐭𝐨 પર કડક નિયમોની તૈયારી, 𝐅𝐂𝐀એ શરૂ કરી ચર્ચા 🇬🇧

બ્રિટન હવે 𝐜𝐫𝐲𝐩𝐭𝐨 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 પર વધુ નિયંત્રણ લાવવા માટે મોટું પગલું ભરી...

90%
Internationational

𝐂𝐡𝐢𝐧𝐚 𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐁𝐚𝐧𝐤 ફરી સક્રિય,𝟓𝟎𝟎 બિલિયન યુઆન બજારમાં મુકાશે 🇨🇳

ચીનની સેન્ટ્રલ બેંક 𝐏𝐞𝐨𝐩𝐥𝐞’𝐬 𝐁𝐚𝐧𝐤 𝐨𝐟 𝐂𝐡𝐢𝐧𝐚એ બેન્કિંગ સિસ્ટમમાં પૂરતી નાણાકીય પ્રવાહિતા...

90%
Internationational

𝐈𝐬𝐥𝐚𝐦𝐚𝐛𝐚𝐝 ફરી બની શકે 𝐔𝐒-𝐈𝐫𝐚𝐧 𝐓𝐚𝐥𝐤𝐬નું કેન્દ્ર ? 🇵🇰

તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કોઈ અંતિમ સમજૂતી થઈ નહોતી, છતાં બંને...

90%
Internationational

𝟐𝟏-𝐇𝐨𝐮𝐫 𝐌𝐚𝐫𝐚𝐭𝐡𝐨𝐧 𝐓𝐚𝐥𝐤𝐬 𝐅𝐚𝐢𝐥 – અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ડીલ નહીં 🇺🇸 🇮🇷

ઇસ્લામાબાદમાં અમેરિકો અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાક લાંબી મેરેથોન ચર્ચા અંતે...