Fri, Jul 17,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટી વિકાસ પ્રોજેક્ટ્સ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. | Fujairah : 82 વર્ષીય Emirati ખેડૂતની 50 વર્ષની કેરીની ખેતી ફરી ચર્ચામાં, સ્થાનિક કૃષિને વૈશ્વિક ઓળખ મળી રહી છે. | Ras Al Khaimah : પર્યટન અને નવા મેગા પ્રોજેક્ટ્સને લઈને વિકાસની ગતિ યથાવત છે. | Ajman : અજમાનમાં સ્માર્ટ સિટી અને ડિજિટલ સરકારી સેવાઓના વિસ્તરણ પર કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. | Sharjah : શારજાહમાં Applied Technology School વૈશ્વિક World’s Best School Prizes 2026ની ટોપ-10 યાદીમાં સ્થાન મેળવ્યું. | Abu Dhabi : Abu Dhabi–Fujairah Passenger Train માટે ટિકિટ બુકિંગ શરૂ, સેવા ટૂંક સમયમાં શરૂ થશે. | Dubai : Jumeirah Beach 2ને Gold Accessibility Certification મળ્યું, Middle Eastનો પ્રથમ Beach Sensory Room શરૂ થયો.
UAE

𝐀𝐢𝐧 𝐃𝐮𝐛𝐚𝐢 તાત્કાલિક બંધ: મુલાકાતીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ 🇦🇪

Share
Share

દુબઈનું પ્રખ્યાત આકર્ષણ 𝐀𝐢𝐧 𝐃𝐮𝐛𝐚𝐢, જે દુનિયાનું સૌથી ઊંચું ફેરિસ વ્હીલ માનવામાં આવે છે, તેને હાલમાં તાત્કાલિક બંધ રાખવામાં આવ્યું છે.

આ અંગે માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે, જોકે બંધ રાખવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
👉 બુકિંગ અથવા રિફંડ સંબંધિત કોઈપણ માહિતી માટે મુલાકાતીઓને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
📍 250 મીટર ઊંચાઈ ધરાવતું 𝐀𝐢𝐧 𝐃𝐮𝐛𝐚𝐢 𝟒𝟖 કેબિન સાથે લગભગ 𝟏,𝟕𝟓𝟎 લોકોની ક્ષમતા ધરાવે છે, જે દુબઈના 𝐬𝐤𝐲𝐥𝐢𝐧𝐞નો અનોખો નજારો આપે છે.
👉 સાથે જ, સુરક્ષાના પગલાં તરીકે દુબઈના કેટલાક અન્ય આકર્ષણો, જેમ કે 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞 પણ હાલ બંધ રાખવામાં આવ્યા છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
મુલાકાતીઓ માટે સલામતી સૌથી પ્રથમ પ્રાથમિકતા છે, અને પરિસ્થિતિ મુજબ વધુ અપડેટ્સ આવવાની શક્યતા છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐛𝐮 𝐃𝐡𝐚𝐛𝐢 𝐁𝐀𝐏𝐒 મંદિર બન્યું પ્રેમ અને એકતાનું પ્રતિક ❤️🇦🇪

𝐔𝐀𝐄 માં ફરી એકવાર એવો દ્રશ્ય જોવા મળ્યો કે જે દરેકના દિલને...

90%
UAE

𝐁𝐮𝐫𝐣 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛ને મળશે નવો લુક, 𝟐𝟎𝟐𝟕માં ફરી ખુલશે 🇦🇪

Dubaiની ઓળખ ગણાતું વિશ્વપ્રસિદ્ધ Burj 𝐀𝐥 𝐀𝐫𝐚𝐛 𝐇𝐨𝐭𝐞𝐥 હવે restoration માટે લગભગ...

90%
UAE

𝐒𝐤𝐢𝐥𝐥 હોય તો 𝐅𝐮𝐭𝐮𝐫𝐞 તમારું – 𝐃𝐮𝐛𝐚𝐢એ બતાવ્યા 𝐓𝐨𝐩 𝟓 𝐂𝐚𝐫𝐞𝐞𝐫𝐬 🇦🇪

દુબઈ ઝડપથી 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐞𝐜𝐨𝐧𝐨𝐦𝐲 તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 𝐭𝐫𝐚𝐝𝐢𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐣𝐨𝐛𝐬...