Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

𝐒𝐡𝐚𝐫𝐣𝐚𝐡 𝐏𝐨𝐥𝐢𝐜𝐞ની ઝડપી કામગીરીથી બાળકનો જીવ બચ્યો 🇦🇪

Share
Share

𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐢𝐧 𝐔𝐧𝐢𝐟𝐨𝐫𝐦: 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐂𝐥𝐞𝐚𝐫 𝐏𝐚𝐭𝐡 𝐭𝐨 𝐒𝐚𝐯𝐞 𝐋𝐢𝐟𝐞. #sharjahpolice

શારજાહ પોલીસની માનવતાભરી કામગીરી: ટ્રાફિકમાં ફસાયેલા બાળકને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો
વરસાદી પરિસ્થિતિ વચ્ચે શાર્જાહમાં માનવતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે.
ભારે વરસાદને કારણે દુબઈ–શારજાહ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં એક નાનકડો બાળક પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
👉 આ બાળક કેમોથેરાપી માટે હોસ્પિટલ જઈ રહ્યો હતો, પરંતુ ટ્રાફિકમાં 3 કલાકથી વધુ સમય ફસાઈ જતા તેની તબિયત બગડવા લાગી અને પરિસ્થિતિ ગંભીર બની ગઈ.
આ સ્થિતિમાં પિતાએ શારજાહ પોલીસની મદદ માગી — અને પછી શરૂ થઈ એક ઝડપી એક્શન.
🚓 પોલીસ ટીમોએ તરત જ રસ્તો ક્લિયર કર્યો અને એમ્બ્યુલન્સને મોકલીને બાળકને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યો.
👉 સમગ્ર માર્ગ દરમિયાન પોલીસની દેખરેખ હેઠળ બાળકને પ્રાથમિક સારવાર સાથે ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો.
પરિવારે આ ઘટનાને “જીવન બચાવનાર ક્ષણ” ગણાવી અને UAEની પ્રશંસા કરતાં કહ્યું કે —
“આ દેશ માત્ર એક દેશ નથી, પરંતુ માનવતા અને સુરક્ષાનો સચોટ ઉદાહરણ છે.”
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ:
આ ઘટના ફરી એકવાર બતાવે છે કે સંકટ સમયે ઝડપી કાર્યવાહી અને માનવતા કેવી રીતે એક જીવન બચાવી શકે છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...