Mon, Aug 31,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

⚖️ યુએઈ કોર્ટનો કડક નિર્ણય: પ્રાઇવસી ભંગ બદલ ભારે દંડ 🇦🇪

Share
Share

 UAEમાં કડક પગલું: કિશોરીની પ્રાઈવસી ભંગ બદલ મહિલા પર Dh20,000 નો દંડ.

#uae માં એક ગંભીર પ્રાઈવસી મામલે અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
👉 અલ ઐન કોર્ટએ એક મહિલાને Dh20,000 ભરપાઈ ચૂકવવાનો આદેશ આપ્યો, કારણ કે તેણે એક કિશોરીના ફોટા અને વિડિઓ તેના માતા-પિતાની મંજૂરી વગર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
આ કેસ કિશોરીના ગાર્ડિયન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે આ ઘટનાથી થયેલા માનસિક અને સામાજિક નુકસાન માટે ન્યાય માગ્યો હતો.
👉 નોંધનીય છે કે આ મહિલાને અગાઉ પણ આ જ ગુનામાં દોષી ઠેરવવામાં આવી હતી અને તેને ફાઇન પણ કરવામાં આવી હતી.
કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું કે બાળકની પ્રાઈવસીનું ઉલ્લંઘન ગંભીર ગુનો છે, અને આવી હરકતો પરિવારને સીધી અસર કરે છે.
🚨 મહત્વપૂર્ણ સંદેશ:
👉 કોઈપણ વ્યક્તિના ફોટા કે વિડિઓ
બિન-પરવાનગીથી શેર કરવું કાયદેસર ગુનો બની શકે છે.
👉 ખાસ કરીને બાળકોના કેસમાં
કાયદો વધુ કડક બની જાય છે.
🔚 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 – નોંધ :
ડિજિટલ યુગમાં પ્રાઈવસીનું રક્ષણ ખૂબ જરૂરી છે — એક નાની ભૂલ પણ મોટી કાનૂની કાર્યવાહી તરફ લઈ જઈ શકે છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...