Mon, Aug 03,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

ભારતીય બાળકોનો દિલસ્પર્શી ટ્રિબ્યુટ – 𝐔𝐀𝐄 𝐀𝐧𝐭𝐡𝐞𝐦 હવે શાસ્ત્રીય સંગીતમાં! 🇦🇪 ❤️

Share
Share

યુએઈમાં વસતા ભારતીય બાળકો દ્વારા દેશપ્રેમ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. દુબઈમાં આવેલા 𝐌𝐚𝐥𝐡𝐚𝐚𝐫 𝐏𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐢𝐧𝐠 𝐀𝐫𝐭𝐬 𝐂𝐞𝐧𝐭𝐫𝐞ના 𝟏𝟑 વિદ્યાર્થીઓએ એક અનોખી રીતે 𝐔𝐀𝐄 નો રાષ્ટ્રીય ગાન રજૂ કરીને સૌના દિલ જીતી લીધા છે.

આ બાળકો એ તબલા, સિતાર અને હાર્મોનિયમ જેવા ભારતીય શાસ્ત્રીય વાદ્યોનો ઉપયોગ કરીને UAEનું નેશનલ એન્થમ રજૂ કર્યું – જેમાં સંગીત માત્ર અવાજ નહીં, પરંતુ મિત્રતા અને સંસ્કૃતિના જોડાણનું પ્રતિક બની ગયું.
આ વીડિયોએ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. વોટ્સએપ ગ્રુપથી લઈને મોટી સંસ્થાઓ અને KHDA સુધી, આ પ્રસ્તુતિએ દરેકને સ્પર્શી લીધા.
આ પ્રોજેક્ટ પાછળની પ્રેરણા પણ ખૂબ ખાસ છે. “𝐔𝐀𝐄માં આપણે બધા 𝐄𝐦𝐢𝐫𝐚𝐭𝐢 છીએ” – આ એક વાક્યથી પ્રેરાઈને આ રચના તૈયાર કરવામાં આવી હતી, જે યુએઈમાં રહેતા દરેક વ્યક્તિની લાગણીઓ દર્શાવે છે.
વિડિયોમાં તમામ બાળકો સફેદ કપડામાં દેખાય છે, જે શાંતિનું પ્રતિક છે, અને માત્ર UAE ધ્વજના રંગો જ મુખ્ય રૂપે દેખાય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ વગર, માત્ર શુદ્ધ સંગીત દ્વારા આ પ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી છે.
આ પ્રદર્શન ઘણા લોકો માટે માત્ર સંગીત નહોતું – પરંતુ શાળા દિવસોની યાદો, એકતા અને યુએઈ પ્રત્યેનો ગર્વ ફરી જીવંત કરી દીધો.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ :
સંગીત કોઈ ભાષા નથી જાણતું – પરંતુ તે દિલોને જોડે છે. અને આ પ્રસ્તુતિ એ સાબિત કરે છે કે UAE માત્ર દેશ નહીં, પરંતુ એક પરિવાર છે. 🇦🇪❤️
𝐩𝐡𝐨𝐭𝐨 𝐜𝐨𝐮𝐫𝐭𝐞𝐬𝐲 : 𝐦𝐚𝐥𝐡𝐚𝐚𝐫𝐮𝐚𝐞
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...

90%
UAE

સ્માર્ટ ન્યાય તરફ 𝐔𝐀𝐄નું વધુ એક મહત્વપૂર્ણ પગલું, 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐏𝐫𝐨𝐬𝐞𝐜𝐮𝐭𝐢𝐨𝐧એ રજૂ કરી 𝐀𝐈 પહેલ

સંયુક્ત આરબ અમીરાતે ન્યાય વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ...