Fri, Oct 02,2026
|
DXB 20.1°C
બ્રેકિંગ ન્યુઝ >
Umm Al Quwain : રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનાઓ હેઠળ Umm Al Quwainમાં પણ જાહેર સુવિધાઓ અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા. | Fujairah : Fujairahમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાઓને મજબૂત બનાવવા રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને વેગ. | Ras Al Khaimah : Ministry of Energy & Infrastructureએ Abdullah bin Omran Hospital સહિત સરકારી ઇમારતોમાં Energy Efficiency Programmeનો પ્રથમ તબક્કો શરૂ કર્યો. | Ajman : અજમાનમાં Sheikh Khalifa Medical Cityને મહિલા અને બાળ આરોગ્યસેવા માટે આંતરરાષ્ટ્રીય Centre of Excellence માન્યતા. | Sharjah : શારજાહમાં Sharjah Summer Promotions અંતર્ગત Airport પર પ્રવાસીઓનું વિશેષ સ્વાગત, બાળકો માટે 7,000થી વધુ ગિફ્ટ્સ. | Abu Dhabi : Abu Dhabi 2026 Ju-Jitsu World Championship માટે તૈયાર, 1,500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. | Dubai : flydubai 16 ઑગસ્ટે UAE National Careers Open Day યોજશે, Emirati યુવાનો માટે Aviation Careerની નવી તકો.
UAE

💻 𝐖𝐨𝐫𝐤 𝐅𝐫𝐨𝐦 𝐇𝐨𝐦𝐞? હક પણ તમારા, જવાબદારી પણ તમારી! 🇦🇪

Share
Share

યુએઈમાં Work From Home એટલે સ્વતંત્રતા પણ સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી! હવે રિમોટ વર્ક કરતા કર્મચારીઓ માટે સરકારે સ્પષ્ટ નિયમો જાહેર કર્યા છે.

ઘરેથી કામ કરતા હોવ તો પણ તમારા હકમાં કોઈ ઘટાડો થતો નથી – તમારું પગાર, રજા, ઇન્શ્યોરન્સ અને કામના કલાકો બધું જ પહેલાં જેવું જ રહે છે.
પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કામ દરમિયાન જવાબદારીથી વર્તવું ફરજિયાત છે. સમયસર કામ ન કરવું, મેસેજનો જવાબ ન આપવો અથવા બીજા કોઈને તમારું કામ સોંપવું – આ બધું કાયદેસર ખોટું ગણાય છે.
ઘરેથી કામ એટલે “ફ્રી ટાઈમ” નહીં – નક્કી કરેલા કલાકોમાં માત્ર ઓફિસનું કામ જ કરવું પડે.
સરકારએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઓનલાઈન રહેવું પૂરતું નથી, પરંતુ તમારું performance અને output જ સાચી કમિટમેન્ટ બતાવે છે.
નિયોજકો પણ કર્મચારીઓને જરૂરી સાધનો, સપોર્ટ અને સુરક્ષા આપવાની જવાબદારી ધરાવે છે.
👉 𝐔𝐀𝐄 𝐓𝐢𝐦𝐞𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 નોંધ:
𝐖𝐨𝐫𝐤 𝐅𝐫𝐨𝐦 𝐇𝐨𝐦𝐞 હવે વધુ પ્રોફેશનલ બન્યું છે – હક અને ફરજ વચ્ચેનું સંતુલન જ તમારી સફળતાની ચાવી છે.
90%
Review Overview
The Pros
Colors Size Style
The Cons
Expensive Duration quality
  • Design100%
  • Speed80%
  • Saving90%
  • Features90%
Share

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles
90%
UAE

𝐀𝐬𝐬𝐞𝐭 𝐅𝐫𝐞𝐞𝐳𝐞ના અહેવાલો વચ્ચે 𝐒𝐚𝐭𝐢𝐬𝐡 𝐒𝐚𝐧𝐩𝐚𝐥ની સત્તાવાર સ્પષ્ટતા

દુબઈ સ્થિત ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને Netflixના "Desi Bling" સ્ટાર સતીશ સાનપલ...

90%
UAE

મેટ્રો સુધી પહોંચવું બનશે વધુ સરળ, 𝐃𝐮𝐛𝐚𝐢માં શરૂ થઈ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ‘𝐉𝐋𝐓 𝐋𝐢𝐧𝐤’ બસ સેવા

દુબઈએ પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ જાહેર પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું...

90%
UAE

ખોવાયેલી વસ્તુઓ જ નહીં, લોકોનો વિશ્વાસ પણ પરત અપાવી રહી છે 𝐃𝐮𝐛𝐚𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

દુબઈ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોનો...

90%
UAE

𝐀𝐈, 𝐂𝐲𝐛𝐞𝐫 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે ઘડાઈ રહી છે 𝐔𝐀𝐄ની નવી પેઢી

સંયુક્ત આરબ અમીરાતમાં ભવિષ્ય માટે સજ્જ અને જાગૃત યુવા પેઢી તૈયાર કરવાના...